યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $2 \times 10^{-3} \,m$ અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2.5 \,m$ છે, વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $2000\,Å -9000 \,Å$ છે,મધ્યસ્થ અધિકતમથી $10^{-3}\, m$ અંતરે તરંગલંબાઇ કેટલા ......$\mathop A\limits^o $ થાય?
Download our app for free and get started