$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેકટન્સ $(4)$ મેનોસ $(5)$ સુબેરિન
$(6)$ પૅક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ
$(c)$ $RNA$ તથા પ્રોટીનનો બનેલો હોય છે.
$(d)$ કોઈપણ પટલ દ્વારા આવરેલું હોતું નથી.
ઉપર જણાવેલ વિધાન કઈ કોષ અંગિકા માટે સાચું છે?