કણાભસૂત્રના પટલ માટે નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું નથી ?
  • A
    બાહ્યપટલ ચાલનીનલિકા ધરાવે છે.
  • B
    બાહ્યપટલ બધા જ પ્રકારના અણુઓ માટે પ્રવેશશીલ છે.
  • C
    બાહ્યપટલમાં ઇલેક્ટ્રૉન વહન શૃંખલાના ઉત્સેચકો પ્રક્ષેપિત હોય છે.
  • D
    અંતઃપટલ વધુ કુંતલાકાર અને પ્રવર્ધોની શ્રેણી ધરાવે છે.
AIPMT 2006, Medium
Download our app for free and get startedPlay store
c
(c) : The outer membrane of mitochondrion is smooth, freely permeable to most small molecules, contains fewer enzymes and is poor in proteins. It has porin proteins which form channels for the passage of molecules through it. It allows uptake of substrates and release of $ATP$. The inner membrane is semipermeable and regulates the passage of materials intoand out of the mitochondrion. It is rich in enzymes and carrier proteins (permeases). It is usually produced into numerous infolds called cristae (singular crista). It bears minute regularly spaced lollipop­shaped particles known as oxysomes. The rest of the inner membrane contains the electron carrier molecules of the electron transport chain.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદિ કોષકેન્દ્રી ......ની ઉણપ ધરાવે છે.
    View Solution
  • 2
    $.....$ નાના દઢલોમ જેવા તંતુઓ છે જે જીવાણુ કોષમાંથી બહાર ઉગે છે.
    View Solution
  • 3
    લાયસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચકો ધરાવે છે ?
    View Solution
  • 4
    $A$ : કેટલાક જીવાણુ ગ્રામ નૅગેટિવ હોય છે.

    $R$ : ગ્રામ નૅગેટિવ જીવાણુ ગ્રામ અભિરંજક શોષી શકતા નથી.

    View Solution
  • 5
    ગોલ્ગીકાયમાં જોવા મળે
    View Solution
  • 6
    ખોટું વિધાન શોધો.
    View Solution
  • 7
    કોષકેન્દ્રિકાના સંદર્ભમાં ખોટું વિધાન
    View Solution
  • 8
    આપેલ રચના હલેસા જેવું કાર્ય કરે છે.
    View Solution
  • 9
    જીવાણુની લિંગીપ્રજનનમાં ભાગ ભજવતી રચનાને ......... કહે છે.
    View Solution
  • 10
    $0.3\,\mu\, m$ ની લંબાઈનો સૌથી નાનો કોષ ક્યો છે ?
    View Solution