Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?
$0.5\, g$ એન્થ્રાસીનને $35\, g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3\, K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નુ મૂલ્ય $3.9\,K\,m^{-1}$ હોય, તો એન્થ્રાસીનનુ પ્રાયોગિક આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?