નીચેનામાંથી કયા પદાર્થમાં વ્યાસ પર લંબ અક્ષ પ્રમેય વડે જડત્વની ચાકમાત્રા શોધી શકતી નથી?
  • A
    ગોળો
  • B
    તકતી
  • C
    રિંગ
  • D
    બ્લેડ
Easy
Download our app for free and get startedPlay store
a
Perpendicular axis theorem is applicable only to planar bodies. The bodies which are flat with very less thickness or negligible thickness. Hence, this theorem is not applicable in case of sphere.

According to this theorem, The moment of inertia of a planar body about an axis perpendicular to its plane is equal to the sum of its moments of inertia about two perpendicular axes lying in the plane of the body.

\(I _{ z }= I _{ x }+ I _{ y }\)

Hence, sphere is correct answer.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પૈડાનો કોણીય પ્રવેગ $3 \;rad/s^2$ છે અને તેની પ્રારંભિક કોણીય ઝડપ $2\; rad/s $ છે. $2\;s$ માં તેણે કેટલા ખૂણાનું કોણીય સ્થાનાંતર ($rad $ માં) કર્યું હશે?
    View Solution
  • 2
    $I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2$ અને $I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓન લંબ હોય તને અનુલક્ષીને અનુક્રમે $10 \mathrm{rad} / \mathrm{s}$ અને $4 \mathrm{rad} / \mathrm{s}$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન ગતિ ઊર્જામાં થતો ધટાડો__________$\mathrm{J}$છે.
    View Solution
  • 3
    એક ચકડોળ પોતાની સ્થિર સ્થિતિમાંથી પ્રથમ $5 s$ માં $0.4\ rad s^{-2}$ ના કોણીય પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ તે આ અચળ કોણીય પ્રવેગથી $30\ s $ સુધી ચાકગતિ કરે છે અને ત્યારબાદ તે આટલા જ કોણીય પ્રતિપ્રવેગથી સ્થિર થાય છે. ચકડોળ પર ચકડોળના મધ્યબિંદુથી $3\ m$ દૂર બેઠેલા બાળકે આ દરમિયાન કુલ ........ $m$ રેખીય સ્થાનાંતર કર્યું હશે .
    View Solution
  • 4
    સમક્ષિતિજ સાથે $\theta$ કોણ બનાવતા ઢળતા સમતલ (ઢોળાવ) પર $‘a'$ ત્રિજ્યાની અને $'m'$ દળ ધરાવતી ઘન તક્તિ સરક્યા સિવાય નીચે ગબડે છે. તક્તિનો પ્રવેગ $\frac{2}{ b } g \,\sin \theta$ છે, જ્યાં $b$ ....... છે. (નજીકત્તમ પૂર્ણાંક માં લખો)

    $(g=$ ગુરુત્વીય પ્રવેગ $\theta=$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોણ)

    View Solution
  • 5
    એક નિયમિત ઘનતાવાળી તકતી $10$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. તેની ઉપર ટૉર્ક લગાડતાં તેમાં $5\ rad s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે.$2\ s $ બાદ તેનો કોણીય વેગ ......$ rad s^{-1}$ અને $2\ s$ માં તકતીએ કરેલાં પરિભ્રમણ ...... થાય.
    View Solution
  • 6
    ત્રણ સમાન દળના કણોના યામ $(1, 1), (2, 2), (3, 3)$ હોય,તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
    View Solution
  • 7
    સમાન તારમાંથી $P$ અને $Q$ રીંગ બનાવવામાં આવે છે.તેમની ત્રિજયા $r$ અને $nr$ છે. $Q$ ની જડત્વની ચાકમાત્રા $P$ કરતાં $8$ ગણી હોય,તો $n$ કેટલો હશે?
    View Solution
  • 8
    જો એક બોમ્બ ને સમક્ષિતિજ સાથે થોડાક ખૂણે ફેકવામાં આવે છે અને બોમ્બ ફુટયા પછી  તેના ટુકડા અલગ અલગ દિશામાં પડતાં હોય તો દ્રવ્યમાનકેન્દ્ર .... 
    View Solution
  • 9
    $l$ લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી $\frac{l}{4}$ અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?
    View Solution
  • 10
    આકૃતિ અનુક્રમે ${R}$ અને ${r}$ જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો ${AB}$ (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી $MI$ અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની $MI$ નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ $M$ આપેલ છે. ($MI$એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
    View Solution