નીચેનામાંથી કયા સંયોજનોમાં પ્રકાશ સમઘટકતા જોવા મળશે ?
  • Aટ્રાન્સ-ડાયસાયનોબીસ (ઈથીલીન ડાયઅમાઈન) ક્રોમીયમ $(III)$  ક્લોરાઈડ
  • B ટ્રીસ - (ઈથીલીન ડાયએમાઈન) કોબાલ્ટ $ (III)$  બ્રોમાઈડ
  • Cપેન્ટા અમાઈન નાઈટ્રોકોબાલ્ટ $ (III) $ આયોડાઈડ
  • Dડાયઅમાઈન ડાયક્લોરો પ્લેટીનમ $ (II)$ 
Diffcult
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ પ્રતિકેન્સરકાક તરીકે ઉપયોગી છે ?
    View Solution
  • 2
    દ્વિદંતીય લીગાન્ડ ....
    View Solution
  • 3
    જ્યારે તેમાં $.....$ ઉમેરવામાં આવે છે , ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગ આપે છે.
    View Solution
  • 4
    $Ni{(CO)_4}$માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 5
    ટેટ્રાએમ્માઇનડાયક્લોરો પ્લેટિનમ $(IV)$ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ઉત્પન્ન થતા ક્લોરાઇડ આયનોની સંખ્યા ...........
    View Solution
  • 6
    $Fe_2(CO)_9$ માં બે આયર્ન અણુંઑ ....
    View Solution
  • 7
    વર્નરના સિદ્ધાંત મુજબ સંકીર્ણ સંયોજનો માટે કયું વિધાન સાચું છે?
    View Solution
  • 8
    $[Fe(H_2O)_6]^{2+}$ અને $[Fe(CN)_6]^{4-}$માં તફાવત શું છે?
    View Solution
  • 9
    $Ni{(CO)_4}$માં નિકલનો ઓક્સિડેશન આંક શું છે?
    View Solution
  • 10
    $\left[ Fe ( CN )_6\right]^{3-}$ આંતરકક્ષકીય સંકીર્ણ છે. આ સંકીર્ણ યુગ્મન ઊર્જાને અવગણતા માટે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય ઋણ $(-)\,......\Delta_0$ થશે.
    View Solution