નીચેનામાંથી કયાં વિધાનો સત્ય છે

$(I)$ $0 K$ તાપમાને અણુની ગતિઊર્જા શૂન્ય હોય.

$(II)$ સમાન તાપમાને જદાં જુદાં વાયુની $rms$ ઝડપ સમાન હોય છે.

$(III)$ સમાન તાપમાને $1 \,gm$ બધાંજ વાયુની ગતિઉર્જા સમાન હોય છે.

$(IV)$ સમાન તાપમાને $1 \,mol$ બધાંજ વાયુની ગતિઉર્જા સમાન હોય છે.

  • A
    બધા
  • B$I$ અને $IV$
  • C$IV$
  • D
    એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
d
on the basis of kinetic theory of gases: Energy of one molecule is never zero, the \(rms\) speed depends on the tempreture as well as the weight of the gases, for one gram of ideal gas the kinetic energy also depends on the degree of freedom and also the mean kinetic energy of one mole of a gas is \(\frac{f R T}{2}\). So, none of the statement are correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$ મોલ આદર્શવાયુનું તાપમાન $20^{\circ} C$ થી $25^{\circ} C$ કરવા માટે $50$ કેલરી ઉષ્માની જરૂર પડે છે, જ્યારે દબાણ અયળ રાખવામાં આવે છે. જો કદ અચળ રાખવામાં આવે તો તેટલા જ વાયુનું એવું જ તાપમાન વધારવા માટે ......... કેલરી ઊર્જાની જરૂર પડશે. $(R=2 \,cal / mol - K )$
    View Solution
  • 2
    રાંધણગેસના સિલિન્ડરને અચળ ઝડપથી ગતિ કરતી એક લારીમાં મૂકવામાં આવે છે. તેમાં રહેલા વાયુના અણુઓનું તાપમાન...
    View Solution
  • 3
    ${N}_{2}$ વાયુના અણુંની કયા તાપમાને ગતિઊર્જા $0.1\;volt$ થી પ્રવેગિત કરેલા સ્થિર ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી થાય? (નજીકના પૂર્ણાંકમાં)

    $\left(\right.\left.{k}_{{B}}=1.38 \times 10^{-23} \, {J} / {K}\right)$

    View Solution
  • 4
    બે આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલો છે, કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય છે. જો આમાંથી એક પદાર્થનું તાપમાન $100^oC$ અને જ્યારે બીજા પદાર્થનું તાપમાન $0^oC$ છે. જો આ બંનેને એકબીજાનના સંપર્કમાં રાખીએ અને આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય થતો ન હોય, તો બંને પદાર્થોનું અંતિમ તાપમાન કેટલું હશે?
    View Solution
  • 5
    એક પાત્રમાં $8\,g$ $O_2$ અને $7\,g$ $N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10 atm$ છે. જયારે $O_2$ ને દૂર કરવામાં આવે ત્યારે $N_2$ વાયુનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 6
    ઓરડાના તાપમાને $(300 K)$ હાઈડ્રોજન પરમાણુની $rms$ ઝડપ .....હશે.
    View Solution
  • 7
    $4.0 \times 10^{-3} \,{m}^{3}$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન $400 \,{K}$ હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

    [વાયુ અચળાંક $8.3\, {J} {mol}^{-1} {K}^{-1}$ લો]

    View Solution
  • 8
    એક પરમાણ્વિક આદર્શ વાયુનાં ચોક્કસ જથ્થાનું અચળ દબાણે તેનું તાપમાન $10^{\circ} C$ જેટલું વધારવા માટે $20 \,J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. તો અચળ કદે એટલું જ તાપમાન વધારવામાં ........... $J$ ઉષ્માની જરૂર પડે.
    View Solution
  • 9
    દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે $Q$ જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?
    View Solution
  • 10
    એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
    View Solution