$A.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે.
$B.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે.
$C.$ એન્ટ્રોપી ફેરફાર ધન છે.
$D$ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.
${\Delta _r}{G^o} = A - BT$
જ્યાં $A$ અને $B$ શૂન્ય સિવાયના અચળાંકો છે. આ પ્રક્રિયા માટે નીચે આપેલા માંથી કયું સાચું છે?