નીચેનામાંથી કયુ વિધાન ખોટુ છે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${\left[ Fe ( CN )_{6}\right]^{4-}}$; ${\left[ Fe ( CN )_{6}\right]^{3-}}$; ${\left[ Ti ( CN )_{6}\right]^{3-}}$; ${\left[ Ni ( CN )_{4}\right]^{2-}}$; ${\left[ Co ( CN )_{6}\right]^{3-}}$

    ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.

    View Solution
  • 2
    વિધાન :$N(CH_3)_3$ કરતાં $NF_3$ એ નિર્બળ લીગાન્ડ છે.

    કારણ : $NF_3$ આયનીકરણ કરતાં $F^-$ આયનો જલીય દ્રાવણ આપે છે.

    View Solution
  • 3
    જો અષ્ટફલકીય રચનામાં $M$ ધાતુઆયન અને $a$ અને $b$ બે જુદા જુદા પ્રકારનાં ત્રણ અને ત્રણ લિગેન્ડ હોય તો, બે ભૌમિતિક સમઘટકતા કઈ હોઈ શકે?
    View Solution
  • 4
      $[Co(NH_3)_5Br]Cl_2$ ના $0.02$ મોલ  અને  $[Co(NH_3)_5Cl]SO_4$ ના $0.02$ મોલ $200 \,cc$ ના દ્રાવણ $X$ માં હજાર છે $Y$  ના અવક્ષેપિત મોલ ની સંખ્યા અને $Z$ ત્યારે બને છે  જ્યારે દ્રાવણ $X$ e વધારે પડતા સિલ્વર નાઇટ્રેટ અને વધારે પડતાં બેરિયમ ક્લોરાઈડ સાથે પ્રકિયા કરે છે ત્યારે શું હશે 
    View Solution
  • 5
    કોણ સૌથી વધુ સંખ્યામાં સમઘટકો ધરાવે છે ?

    ($R $ = alkyl group; $en$  = ethylenediamine)

    View Solution
  • 6
    ધાતુ કાર્બોનીલની સમઇલેક્ટ્રોનિક શ્રેણીમાં, $CO$ બંધની શક્તિ ક્રમમાં વધવાની ધારણા ક્યાં વિક્લપમાં છે?
    View Solution
  • 7
    ધાતુઓની નીચી ઓક્સિડેશન અવસ્થાઓ તેમના સંકિર્ણોમાં સામાન્ય છે જ્યારે લિગાન્ડો $....$
    View Solution
  • 8
    દ્વિદંતીય લીગાન્ડ ....
    View Solution
  • 9
    ફેરિક ક્ષારમાં પોટેશિયમ ફેરોસાયલાઇડ ઉમેરવાથી પ્રુસીયન બ્લૂ રંગ મળે છે, જે મુખ્યત્વે ......... બનવાને લીધે છે.
    View Solution
  • 10
    નીચે દર્શાવલા $K$ થી $P$ સુધીના સંકીર્ણ પૈકી પ્રતિચુંબકીય સંકીર્ણ જણાવો.

    $(K)\ K_3\ [Fe (CN)_6]$

    $(L)\ [Co (NH_3)_6]\ Cl_3$ 

    $(M)\ Na_3\ [Co (ox_3)]$

    $(N)[ Ni (H_2O)_6] Cl_2$

    $(O)\ K_2\ [Pt (CN_4)]$

    $(P)\ [Zn (H_2O)_6]\ (NO_3)_2$

    View Solution