Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીની સપાટીથી વસ્તુને $2\, km$ ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર $\frac{\Delta V }{ V }=1.36\, \%,$ હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા $=1000\, kg m ^{-3}$ અને $\left. g =9.8 \,ms ^{-2} .\right]$
એક બેરોમિટરમાં $760 \;kg / m ^{3}$ ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર $76 \;cm$ અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ ($m$ માં) શોધો (મરકયુરીની ઘનતા $\left.=13600 \;kg / m ^{3}\right)$
જમીનથી $h=2000\, {m}$ ઊંચાઈ પર રહેલા વાદળમાંથી $R=0.2\, {mm}$ ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ ${ms}^{-1}$ માં કેટલી હશે?
$d _1$ અને $d _2$ ઘનતા ધરાવતા પ્રવાહી એ સમાન દબાણ તફાવત હેઠળ આદર્શ કેપિલરી ટ્યુબમાં વહે છે.પ્રવાહીનું સમાન પ્રમાણ (દળ) વહન કરવા માટે લાગેલો સમય $t _1$ અને $t _2$ હોય, પ્રવાહીના શ્યાનતા ગુણાંકનો ગુણોતર $......... $
$a$ ત્રિજ્યાના એક હોસપાઇપમાંથી $\rho$ ઘનતાનું પ્રવાહી $v$ જેટલી સમક્ષિતિજ ઝડપથી બહાર આવે છે. અને તે એક જાળીને અથડાય છે. $50\%$ પ્રવાહી આ જાળીમાંથી પસાર થાય છે, $25\%$ વેગમાન ગુમાવે છે, અને $25\%$ તેજ ઝડપથી પાછું આવે છે. આ જાળી પર પરિણામી દબાણ કેટલું લાગશે.
તરલનો શ્યાનતા ગુણાંક $0.02$ ધરાવતા તરલને $20 \,m ^2$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કન્ટેનરમાં ભરવામાં આવે છે. શ્યાનતાબળ બે સ્તરો વચ્ચે $1 \,N$ જેટલું હોય તો વેગ પ્રચલન ......... $s^{-1}$
$r$ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$