નીચેનામાંથી ક્યું કાળા પદાર્થની નજીક છે?
  • A
    કાળા રંગનું બોર્ડ
  • B
    લીલા પાદડાંઓ
  • C
    બ્લેક હોલ્સ
  • D
    લાલ ગુલાબ
AIEEE 2002, Easy
Download our app for free and get startedPlay store
a
black body \(\rightarrow\) which absorbspall radiation falling on it at any temperature.

\(\rightarrow\) reflective power is very very low

\(\rightarrow\) zero transmittance

\(\rightarrow\) good emmissive power.

\(\rightarrow\) Black colowr is a jood absorber

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {40^o}C $ થતા $7$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {40^o}C $ થી $ {28^o}C $ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું તાપમાન $ {10^o}C $ છે.
    View Solution
  • 2
    ઉષ્માવિકિરણને શોધવા માટેનું સાધન કયું છે?
    View Solution
  • 3
    સમાન દ્રવ્ય અને સમાન તાપમાન ધરાવતા ગોળાની ત્રિજયાનો ગુણોત્તર $1 : 2$ હોય, તો ઉત્સર્જન પાવરનો ગુણોત્તર મેળવો.
    View Solution
  • 4
    સોલર અચળાંક $(S)$ એ સૂર્યના તાપમાન $(T)$ ના ક્યા પ્રમાણમાં આધારિત છે ?
    View Solution
  • 5
    સંપૂર્ણ કાળા પદાર્થના બે જુદાં જુદાં તાપમાને ઊર્જાઘનતાના આલેખ આપેલા છે.આલેખ દ્વારા ધેરાતા ક્ષેત્રફળનો ગુણોત્તર $16:1$ હોય,તો $T =$ ..........  $K$
    View Solution
  • 6
    કાળો પદાર્થ $2880\;K$ તાપમાને છે.આ પદાર્થ તરંગલંબાઈ $499\;nm$ થી $500\;nm$ ની વચ્ચે ${U_1}$ ઉર્જાનું ઉત્સર્જન $999\;nm$ થી $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ ઉર્જાનું ઉત્સર્જન અને $1499\;nm$ થી $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ ઉર્જાનું ઉત્સર્જન કરે તો.....     (વીનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$).
    View Solution
  • 7
    જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ એ ઉષ્મીય વાહકતા, $L _{1}$ અને $L _{2}$ લંબાઈ અને $A _{1}$ અને $A _{2}$ એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી $\frac{K_{2}}{K_{1}}=9$, $\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2$ હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, $T$ નું મૂલ્ય ...........$^{\circ} C$ થશે.
    View Solution
  • 8
    દિવાલના બે સ્તર $A$ અને $B$ જુદા જુદા પદાર્થના બનેલા છે. બંને સ્તરની જાડાઈ સમાન છે. $A,$ $K_A = 3 K_B$ છે. ઉષ્મીય સંતુલન દિવાલના છેડે તાપમાનનો તફાવત $20°C$ છે. $A$ ના છેડે તાપમાનનો તફાવત ..... $^oC$ શોધો.
    View Solution
  • 9
    સરખું વજન, ક્ષેત્રફળ અને ઉત્સર્જક ઠંડક ધરાવતા $A$ અને $B$ બે પદાર્થ એ ન્યુટનના શીતતાના નીયમ પર આધારીત છે. સરખા તાપમાને એ આલેખમાં દર્શાવેલ છે. જો $\theta$ એ તત્કાલીન તાપમાન હોય, અને $\theta_0$ એ પરીસર તાપમાન હોય તો તેમની ચોક્કસ ઉર્જા વચ્ચેનો સંબંધ શું હોય?
    View Solution
  • 10
    વિધાન : પદાર્થ બધા તાપમાને ઉષ્મા વિકેરિત કરે.

    કારણ : ઉષ્માનું વિકેરણ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય 

    View Solution