$(A)\,Cu ( II )$ સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે.
$(B)\,Cu ( I )$ સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે.
$(C)\,Cu ( I )$ નું સરળતાથી ઓક્સિડેશન થાય છે.
$(D)$ ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં $Cu ( I )$ હોય છે.
$CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow$
જો $AgCl$ ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ થશે.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(a)$ $[ Co( NH _{3})_{6}][ Cr ( CN )_{6}]$ |
$(i)$ જોડાણ સમઘટક્તા |
$(b)$ $[ Co ( NH _{3})_{3}( NO _{2})_{3}]$ |
$(ii)$ જલીય સમઘટક્તા |
$(c)$ $[ Cr ( H _{2} O )_{6}] Cl _{3}$ |
$(iii)$ સહસંયોજક સમઘટક્તા |
$(d)$ સિસ $-[CrCl$ $._{2}(\text { ox })_{2}]^{3-}$ | $(iv)$પ્રકાશિય સમઘટક્તા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: