Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇથેનોલ,પારો અને પાણીનો બલ્ક મોડ્યુલસ અનુક્રમે $0.9, 25$ અને $2 .2$, $10^9\, Nm^{-2}$ એકમમાં છે.આપેલ દબાણ માટે કદમાં થતો આંશિક ઘટાડો $\frac{{\Delta V}}{V}$ વડે અપાય છે. આપેલ ત્રણ પ્રવાહી માટે $\frac{{\Delta V}}{V}$ માટે નીચેનામાથી કયો વિકલ્પ સાચો પડે?
એક $L$ લંબાઈ અને $r$ ત્રિજયાના તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $l$ જેટલો વધારો તહય છે. જો બીજા સમાન $2r$ ત્રિજ્યા ને $2L$ લંબાઈના તાર પર $F$ બળ લગાવવામાં આવે તો લંબાઈમાં કેટલો ફેરફાર થશે?
બે માણસો તેઓની તરફ એક તારને ખેંચી રહ્યા છે. દરેક વ્યક્તિ તાર ઉપ૨ $200 \mathrm{~N}$ નું બળ લગાવે છે. તારના દ્રવ્યનો યંગ મોડયુલસ $1 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}$ છે. તારની મૂળ લંબાઈ $2 \mathrm{~m}$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $2 \mathrm{~cm}^2$ છે. તારની લંબાઈ ...........$\mu \mathrm{m}$ વધશે.