Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.
એક $M$ દળના રોકેટને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં $V$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય અને હવાના અવરોધને અવગણવામાં આવે તો રોકેટે પૃથ્વીની સપાટીથી પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હોય ?
બ્લેક હોલ એક એવી વસ્તુ છે કે જેનું ગુરુત્વક્ષેત્ર એટલું પ્રબળ હોય છે કે તેમાંથી પ્રકાશ પણ બહાર નીકળી શકતો નથી. પૃથ્વીને (દળ$=5.98 \times 10^{24} \ kg$ છે.) કેટલી ત્રિજયા સુધી સંકોચન કરાવવું જોઇએ કે જેથી તે બ્લેક હોલ બને?