Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$PCl_5 $ $\rightleftharpoons$ $ PCl_3 + Cl_2$, પ્રક્રિયામાં સંતુલને $PCl_5, PCl_3$ અને $Cl_2$ ના દરેકના મુલ્ય $2$ મોલ છે અને કુલ દબાણ $3$ વાતા. છે તો $K_p$ નું મૂલ્ય ......વાતા. થશે ?
$N{H_2}COON{H_4}\left( s \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right) + C{O_2}\left( g \right)$ તરીકે રજૂ કરેલા સંયોજનના વિઘટન માટે $K_p\, =2.9\times10^{- 5}\, atm^3$ છે. જો પ્રક્રિયાની શરૂઆત સંયોજનના મોલથી કરવામાં આવે તો સંતુલને કુલ દબાણ........$\times10^{-2}\, atm$
$300 \,K$ એ એક મોલ $N_2$$O_4$$_{(g)}$ ને એક વાતા. હેઠળ બંધ પાત્રમાં લેવામાં આવે છે. જ્યારે તેને $600 \,K$ એ ગરમ કરવામાં આવે તો $N_2$$O_4$ $_{(g)}$ નું $20$$\%$ દળ $N$$O_2$ $_{(g)}$ માં વિઘટીત થાય પરિણામી દબાણ........વાતાવરણ?