$1$. કાર્યક્ષમતા $27 \%$ થતી વધારે હોય.
$2$. કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય.
$3$. કાર્યક્ષમતા $27 \%$ જેટલી હોય.
$4$. કાર્યક્ષમતા $27 \%$ કરતા ઓછી હોય.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$(1)$ $2$ જલાગાર સાથે અનુક્કમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાકાર સમાન ઊર્જા સપ્લાય કરે.
$(2)$ $8$ જલાગાર સાથે અનુક્રમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાગાર સમાન ઊર્જા સપ્લાય કરે.
- બંને કિસ્સામાં પદાર્થને $100^{\circ}\,C$ પ્રારંભિક તાપમાનથી $200^{\circ} C$ ના અંતિમ તાપમાન સુધી લઈ જવામાં આવે છે. બંને કિસ્સામાં એન્ટ્રોપીમાં થયેલ ફેરફાર