'નિકલ' ઓરડાના તાપમાને ફેરોમેગ્નેટિક ગુણ દર્શાવે છે. જો તાપમાન કયુરી તાપમાન કરતાં વધે, તો તે શું દર્શાવશે?
  • A
    અચુંબકીય ગુણ
  • B
    પ્રતિ-ફેરોમેગ્નેટીઝમ
  • C
    ડાયામેગ્નેટીઝમ
  • D
    પેરામેગ્નેટીઝમ
AIPMT 2007, Easy
Download our app for free and get startedPlay store
d
Above Curie temperature, ferromagnetic material become paramagnetic.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }$ માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર
    View Solution
  • 2
    $1200$ આાંટા ધરાવતા સોલેનોઈડને $2$ મીટર લંબાઈ અને $0.2$ મીટરનો વ્યાસ ધરાવતી ગલાસની નળી ઉપર એક-સ્તરમાં વીટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી $2$ એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, ત્યારે સોલેનોઈડના કેન્દ્ર આગળ ચુંબકીયની તીવ્રતા $..............$ હશે.
    View Solution
  • 3
    $L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . .  થશે.
    View Solution
  • 4
    એક ચુંબકનો આવર્તકાળ $4$ સેકન્ડ છે.તેના બે સરખી લંબાઇના ટુકડા કરીને એક ટુકડો લટકાવતા,તેનો આવર્તકાળ કેટલા .....$sec$ થાય?
    View Solution
  • 5
    ચુંબકની ચુંબકીય મોમેન્ટ $20\, C.G.S$ . છે.તેને ચુંબકીયક્ષેત્ર $0.3 \,C.G.S$  માં સમતોલન સ્થિતિમાંથી $ 30°$ નું કોણાવર્તન કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 6
    $0.075 \,kg$  દળ અને $7500 \,kg/m^3 $ ઘનતા ઘરાવતા પદાર્થ ની ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ $8 \times  10^{-7} \,Amp \times m^2$ છે.તો મેગ્નેટાઇઝેશન કેટલા .......$Amp/m$ થાય?
    View Solution
  • 7
    એક નાનો $d l$ લંબાઈનો પ્રવાહ પસાર કરતો પદાર્થ $(1,1,0)$ પર રહેલ છે. અને ${+z}$ દિશામાં પ્રવાહ પસાર થાય છે.ઉગમબિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B_1}$ અને બિંદુ $(2,2,0)$ આગળ ચુંબકીય ક્ષેત્ર  $\overrightarrow{B_2}$ હોય, તો
    View Solution
  • 8
    ચુંબકીય મેરીડીયન અને ભૌગોલિક મેરીડીયનને વચ્ચેના ખૂણાને શું કહેવાય?
    View Solution
  • 9
    એક સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $ {B_0} $ અને શિરોલંબ ઘટક $ {V_0} $ સમાન હોય,તો ત્યાં પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 10
    એક સ્થળે સમાન દળ અને સમાન આકાર ધરાવતા ચુંબકો $1$  મિનિટમાં $ 10$  અને $15$  દોલનો કરે છે.તો તેની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution