તાપમાન કે જે $K _{ C }=20.4$ અને $K _{ P }=600.1,$ ....... $K$
[ધારો કે બધા વાયુઓ આદર્શ છે અને $R =0.0831\, L\,bar \, K ^{-1} mol ^{-1}]$
$X \rightleftharpoons Y + Z$ $...(i)$
$A \rightleftharpoons 2B$ $...(ii)$
જો $X$ અને $A$નો વિયોજન અંશ સમાન હોય, તો કુલ દબાણે સંતુલન $(i)$ અને $(ii)$ના મૂલ્યોનો ગુણોતર..........