રાસાયણિક સંતુલન માટે, $CaC{{O}_{3}}_{(s)})$ $\rightleftharpoons$ $CaO_{(s)}+C{{O}_{2}}_{(g)},\ \Delta H_{r}^{{}^\circ }$ એ નીચેના પ્લોટમાંથી કયા પ્લોટમાંથી નક્કી કરી શકાય છે.
AIIMS 2005, Diffcult
Download our app for free and get startedPlay store
a
For the reaction,

 $CaCO_{3(g)} \rightleftharpoons  CaO_{(s)} + CO_{2(g)}$

$K_p = P_{CO_2}$   and $K_C  = [CO_2]$

  $(\because [CaCO_3] = 1$ and $[CaO] = 1$ for solids$)$

According to Arrhenius equation we have

$K = A{e^{ - \Delta H{^\circ _r}/RT}}$

 Taking logarithm, we have

$\log {K_p} = \log\, A - \frac{{\Delta H_r^o}}{{RT(2.303)}}$

This is an equation of straight line. When $log \,K_p$ is plotted against $1 / T$. we get a straight line.

The intercept of this line = $ log \,A$, slope $= -\Delta H^°_r / 2.303 \,R$

 Knowing the value of slope from the plot and universal gas constant $R$, $∆H^°_r$ can be calculated.

 (Equation of straight line : $Y = mx + C$. Here,

$\log {K_p} =  - \frac{{\Delta H_r^o}}{{2.303R}}\left( {\frac{1}{T}} \right) + \log A$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દસ લિટર ના બંધ કરેલ પાત્ર માં હાઇડ્રોજન અને આયોડિન દરેકના $4.5\,moles$ને ગરમ કરવામાં આવે છે સંતુલન પર, $HI$ નાં $3\,moles$ મળી આવેલ છે.$H _2( g )+ I _2( g ) \rightleftharpoons 2 HI ( g )$ માટે સંતુલન અચળાંક $........$ છે.
    View Solution
  • 2
    $2300\,K$ પર પાણી વિધટીત થાય છે

    $H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )$

    $2300\,K$ અને $1\,bar$ પર પાણી વિધટનનું ટકાવાર $...............$ છે. (નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 3
    $H_{2(g)} + I_{2(g)} $ $\rightleftharpoons$ $ 2HI_{(g)}$ પ્રક્રિયાનો સંતુલન અચળાંક $64$ છે. જો પાત્રનું કદ તેના વાસ્તવિક મૂલ્ય કરતા ઘટીને $1/4$ થાય તો સંતુલન અચળાંકનું મૂલ્ય ....... થશે.
    View Solution
  • 4
    $C_{(s)} + CO_{2(g)} $ $\rightleftharpoons$ $ 2CO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલને $CO$ અને $CO_2$ આંશિક દબાણ અનુક્રમે $2.0$ અને $4.0$ વાતા. છે, તો પ્રક્રિયા માટે $K_p$ .....
    View Solution
  • 5
    પ્રક્રિયા $N _{2}( g )+3 H _{2}( g ) \rightleftharpoons 2 NH _{3}( g )$મi $298\, K$ એ પ્રમાણિત સંતુલન અચળiક $K _{ P } 5.8 \times 10^{5}$ છે. જો વાયુઓની સાંદ્રતાને મોલ$/$લીટરમાં દર્શાવવામાં આવે તો પ્રમાણિત સંતુલન અચળાંકનું મૂલ્ય નીચેનામાંથી શોધો. (આપેલ $R :0.08314 \,L$ $bar$ $\,K ^{-1} \,mol ^{-1}$ )
    View Solution
  • 6
    પ્રક્રિયા $2N{O_{2(g)}}$ $\rightleftharpoons$ $2N{O_{(g)}} + {O_{2(g)}}$ માટે $184\,^\circ C$ તાપમાને ${K_c} = 1.8 \times {10^{ - 6}}$ છે. $(R = 0.0831\,kJ/\,(mol.\,K))$

    જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............

    View Solution
  • 7
    પ્રક્રિયા $[{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]$ મુજબ વાયુરૂપ $N_2O_4$ એ વાયુરૂપ $NO_2$ માં વિયોજન પામે છે. $300\,K$ પર અને $1\,atm$ દબાણે $N_2O_4$ નો વિયોજન અંશ $0.2$ છે. જો પાત્રમાં એક મોલ $N_2O_4$ હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......$g/L$
    View Solution
  • 8
    સંતુલન $2{A_{\left( g \right)}} + 3{B_{_{\left( g \right)}}} \rightleftharpoons 3{C_{_{\left( g \right)}}} + 2{D_{_{\left( g \right)}}}$ માં દબાણના વધારાથી .........
    View Solution
  • 9
    $NO$ ની બનાવટમાં $N_2$$_{(g)}$ + $O_2$$_{(g)}$ $\rightleftharpoons$ $2NO$$_{(g)}$, ,$\Delta H\,+ve$ થાય છે. જે.....ને કારણે થાય.
    View Solution
  • 10
    સંતુલન અવસ્થા .............. દર્શાવે છે.
    View Solution