$NO_2$ ના બે અણુઓમાંથી ડાયમર $N_2O_4$ બને તે દરમ્યાન, પ્રત્યેક $NO_2$ અણુના નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલો એકલ ઇલેક્ટ્રોન નું યુગ્મન થઇને નીચેનામાંથી શું બને છે?
  • Aનિર્બળ $N - N$ બંધ, બે $N - O$ બંધ સમાન બને છે અને બીજા બે $N - O$ બંધ અસમાન બને છે.
  • Bનિર્બળ $N - N$ બંધ અને ચારેય $N - O$ બંધો સમાન બને છે.
  • Cનિર્બળ $N - N$ બંધ અને ચારેય $N - O$ બંધો અસમાન બને છે.
  • Dપ્રબળ $N - N$ બંધ અને ચારેય $N - O$ બંધો સમાન બને છે.
Easy
Download our app for free and get startedPlay store
b
\(N_2O_4\) ડાયમરમાં \(N - N\) બંધના સર્જન દરમ્યાન ના પ્રત્યેક નાઇટ્રોજનના ઓડ ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય છે અને બધા ચારેય \(N - O\) બંધો સમાન બને છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એમોનિયમ ડાઇક્રોમેટને ગરમ કરતાં ...... .
    View Solution
  • 2
    કેલ્શિયમ ફોસ્ફાઇડનો એક મોલ વધારે પાણી સાથેની પ્રક્રિયા પર શું આપે છે?
    View Solution
  • 3
    $NO$ દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?
    View Solution
  • 4
    થાયોસલ્ફ્યુરિક એસિડનું બંધારણ ક્યું છે?
    View Solution
  • 5
    ખોટુ વિધાન ઓળખો .
    View Solution
  • 6
    દ્વિધ્રુવ ચાલકમાત્રાને આધારે નીચેનામાંથી અણુઓની કઇ ગોઠવણી સાચી છે?
    View Solution
  • 7
    ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી  ($kJ/mol$ માં) અનુક્રમે જણાવો. 
    View Solution
  • 8
    નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાથી ક્યો પદાર્થ સૌથી વધુ બેઝીક છે?
    View Solution
  • 9
    નીચેના પૈકી કયો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ સાથે સુસંગત નથી ?
    View Solution
  • 10
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $I$

    (Anion)

    સૂચિ $II$

    (મંદ $H _{2} SO _{4}$ સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ)

    $A.$ $CO _{3}^{2-}$ $I.$ રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે.
    $B.$ $S^{2-}$ $II.$ રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ

    ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે

    $C.$ $SO_{3}{ }^{2-}$ $III.$ કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક $KI$ દ્રાવણ રંગનું વાદળી બને છે.
    $D.$ $NO _{2}^{-}$ $IV.$ ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે

    ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution