ન્યુક્લિયોન દિઠ બંધનઊર્જા વધારે ધરાવતા ન્યુક્લિયસ માટે.
A
તે કુદરતમાં લાંબા સમય સુધી મળે.
B
તે તરત ક્ષય પામે.
C
તેનો ક્ષયનિયતાંક વધારે હોય
D
તેનો અર્ધઆયુ ઓછો હોય
AIIMS 2009, Easy
Download our app for free and get started
a High binding energy per nucleon ensures very high life of the nuclide. Hence they should be abundant in nature
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે રેડિયો એકિટવ ન્યુકિલયસ $ P$ અને $Q $ ક્ષય પામી સ્થાયી તત્વ $R$ બને છે. $t=0$ સમયે $P$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $4N_0$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $N_0$છે.જો $P\;(R$ માં રૂપાંતર કરવા માટે) અર્ધઆયુ સમય $ 1\; min $ અને $Q$ નો અર્ધઆયુ સમય $2\; min$ છે. શરૂઆતના નમૂનામાં $R$ ના ન્યુક્લિયસ નથી. જ્યારે $P$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા સમાન હોય, ત્યારે સ્થાયી તત્વ $R$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા કેટલી હશે?
ઓક્સિજનના સમસ્થાનિક ${ }_{8}^{17} O$ નું દળ $m _{0}$ છે. પ્રોટોન અને ન્યુટ્રોનનાં દળ અનુક્રમે $m_{p}$ અને $m_{n}$ છે. તો આ સમસ્થાનિકની બંધનઊર્જા કેટલી હશે?
$t=0$ સમયે થોડા રેડિયોએક્ટિવ વાયુને સીલ બંધ પાત્રમાં ઈજેક્ટ કરવામાં આવે છે. $T$ સમયે થોડો વધુ વાયુ પાત્રમાં ઈજેક્ટ કરવામાં આવે તો નીચેનામાંથી ક્યો ગ્રાફ વાયુની સમય $t$ સાથેની શ્રેષ્ઠ લોગે રિધમિક એક્ટિવિટી $A$ દર્શાવે છે?