Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે રેડિયો એકિટવ ન્યુકિલયસ $ P$ અને $Q $ ક્ષય પામી સ્થાયી તત્વ $R$ બને છે. $t=0$ સમયે $P$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $4N_0$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $N_0$છે.જો $P\;(R$ માં રૂપાંતર કરવા માટે) અર્ધઆયુ સમય $ 1\; min $ અને $Q$ નો અર્ધઆયુ સમય $2\; min$ છે. શરૂઆતના નમૂનામાં $R$ ના ન્યુક્લિયસ નથી. જ્યારે $P$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા સમાન હોય, ત્યારે સ્થાયી તત્વ $R$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા કેટલી હશે?
મિશ્રણમાં બે રેડિયોએકટિવ તત્વ $A $ અને $B$ ના અર્ધઆયુ અનુક્રમે $20\; sec$ અને $10 \;sec $ છે. પ્રારંભમાં મિશ્રણમાં $ 40\; g $ $A$ અને $160\; g$ $B$ છે. મિશ્રણમાં કેટલા સમય ($sec$ માં) પછી તેમનો જથ્થો સરખો થાય?