$ _{92}{U^{235}}{ + _0}{n^1}{ \to _{38}}S{r^{90}} + .... $
જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે $7.4\, MeV , 8.2\,MeV$ અને $8.2 \,MeV$ હોય તો મુકત થતી ઉર્જાનો જથ્થો .......... $MeV$.
પ્રોટોનનું દળ $m _{ P }=1.00783\, U ,$ ન્યૂટ્રોનનું દળ $m _{ n }=1.00867\, U$ અને ન્યુક્લિયસનું દળ $m _{ Sn }=119.902199$ $U.$
(લો : $1 U =931\, MeV )$
$(A)$ $n$ મી કક્ષામાં ભ્રમણ કરતા ઈલેકટ્રોન માટે કોણીય વેગમાન $h$ ના પૂર્ણગુણાંકમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતા નથી.
$(C)$ નયુક્લિયર બળો સ્પિન ઉપર આધાર રાખે છે.
$(D)$ નયુક્લિયર બળો કેન્દ્રિય અને વિદ્યુતભાર થી સ્વતંત્ર છે.
$(E)$ ન્યુક્લિયસની સ્થિરતા પેકીંગ ફેક્રશનના વ્યસ્ત પ્રમણમાં હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.