$ {O_2} $ ની સરેરાશ ગતિઊર્જા $0.048\, eV$ હોય,તો સમાન તાપમાને $ {N_2} $ ની ગતિઊર્જા કેટલા $eV$ હશે?
  • A$0.0015$
  • B$0.003$
  • C$0.048$
  • D$0.768$
IIT 1997, Easy
Download our app for free and get startedPlay store
c
Given,

\(E _{ O _{2}}=0.048 \; eV\)

We know that,

Translational kinetic energy,

\(E =\frac{3}{2} KT\)

where, \(k =\) Boltzmann constant

\(T =\) Temperature

\(\therefore E \propto T\)

Since, the temperature is same for both oxygen and nitrogen therefore, \(E _{ O _{2}}= E _{ N _{2}}\)

\(\therefore E _{ N _{2}}=0.048 \; eV\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ આદર્શ વાયુ $2\, atm$ દબાણે અને $300\, K$ તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય $6 \times 10^{-8}\, s$ છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને $500\, K$ કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે.
    View Solution
  • 2
    અચળ દબાણે અને અચળ કદે તાપમાનમાં એકમ ફેરફાર કરવાથી દ્વિ-પારિમાણ્કિ વાયુની આંતરિકઊર્જામા થતો ફેરફારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    આદર્શ વાયુની $rms$ વેગ એ અચળ દબાણે ઘનતા સાથે કેવી રીતે બદલાય છે?
    View Solution
  • 4
    દ્વિપરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલા હોય?
    View Solution
  • 5
    પાત્રમાં $27^oC$ તાપમાને $13\, gm$ વાયુ ભરેલ છે,હવે પાત્રનું તાપમાન $52^oC$ કરતાં દબાણ અચળ રાખવા માટે,મુકત કરવો પડતો ગેસ....... $g$ ?
    View Solution
  • 6
    વાયુની વિશિષ્ટ ઉષ્મા......
    View Solution
  • 7
    એક પરમાણ્વીય વાયુ માટે વાતાવરણ દબાણે $V \rightarrow T$ નો આલેખ . . . . . .
    View Solution
  • 8
    કયા તાપમાને ઑક્સિજન વાયુના અણુનો $\nu_{rms}$ એ $27 °C$ તાપમાને હાઈડ્રોજન વાયુના $\nu_{rms}$ જેટલો થશે?($MO_2 = 32 g mol^{-1}, MH_2 = 2 g mol^{-1}$)
    View Solution
  • 9
    સમાન તાપમાને બે પાત્ર એકમાં આદર્શ વાયુ $A$ અને બીજામાં આદર્શ ગેસ $B$ ધરાવે છે, વાયુનું દબાણ $A$ એ વાયુ $B$ ના દબાણ કરતાં બમણું છે. આ શરતો હેઠળ, વાયુ $A$ ની ઘનતા $B$ વાયુની ઘનતા કરતાં $1.5$ ગણી જોવા મળે છે. $A$ અને $B$ ના પરમાણુ અણુભારોનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    એક આદર્શ વાયુ $3\times10^6\, Pa$ દબાણે $2\, m^3$ કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે?
    View Solution