Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
એક પરમાણ્વિક આદર્શ વાયુનું દબાણ $P$ તેના નિરપેક્ષ તાપમાન $T$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલાર ઉષ્મા ક્ષમતા ....... $R$ છે? [$R$ એ વાયુ અચળાંક છે.]
જો એક મોલ એક પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\frac{5}{3}} \right]$ ને એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\,\frac{7}{5}} \right]$ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $\gamma$ ..........?
$P_0$ દબાણે અને $T_0$ તાપમાને રહેલા બે પાત્રોમાં હવા ભરવામાં આવેલ છે. બંનેને પાતળી નળી દ્વારા જોડવામાં આવે છે. જો એકનું તાપમાન $T_0$ જ રાખવામાં આવે અને બીજાનું તાપમાન $T$ કરવામાં આવે તો પાત્રોમાંનું દબાણ કેટલું થશે.