$R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?
  • A$4\pi nR$
  • B$2\pi nR$
  • C$\frac{{nR}}{{2\pi }}$
  • D$\frac{{nR}}{{4\pi }}$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)  When plane mirror rotates through an angle \(\theta\), the reflected ray rotates through an angle \(2\theta\).

So spot on the screen will make \(2n\) revolution per second.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાદા માઇક્રોસ્કોપમાં $2.5 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ વાપરતાં તેની મહતમ મોટવશક્તિ કેટલી થાય? (સ્પષ્ટ દ્રષ્ટિ માટે ન્યૂનતમ અંતર $25\, cm$)
    View Solution
  • 2
    $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતગોળ લેન્સ માટે વસ્તુ અંતર $u$ અને પ્રતિબિંબ અંતર $v$ વચ્ચેનો આલેખ $( u = v$ સંદર્ભ રેખા)
    View Solution
  • 3
    પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution
  • 4
    $\mu_1$ જેટલો વક્રીભવનાંક અને $f_1$ જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ-બહિર્ગોળ (plano convex) લેન્સ, $\mu_2$ જેટલો વક્રીભવનાંક અને $f_2$ જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બીજા સમતલ-અંતર્ગોળ (plano concave) લેન્સનાં સંપર્કમાં મુકવામાં આવે છે. જો તે દરેકની ગોલીય સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R $ હોય અને $f_1=2f_2$, હોય, તો $\mu_1$ અને $\mu_2$ _______ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.
    View Solution
  • 5
    $60^o$ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર ${15^o}$ ના ખૂણે કિરણ આપાત કરતાં ${55^o}$ નું વિચલન અનુભવે છે. તો નિર્ગમનકોણ કેટલો થશે?
    View Solution
  • 6
    ઓરડાની છત અને બે પાસપાસેની દીવાલ પર અરીસા હોય,તો ઓરડા રહેલ માણસના કેટલા પ્રતિબિંબ દેખાય?
    View Solution
  • 7
    એક $5\, cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $60\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સ ધરાવતાં ટેલિસ્કોપને દૂર રહેલી વસ્તુ આગળ એવી રીતે કેન્દ્રિત કરેલો છે. આઈપીસ માંથી સમાંતર કિરણો નિર્ગમન પામે છે. જો ઓબ્જેક્ટિવ આગળ વસ્તુ $2°$ નો કોણ બનાવે ત્યારે પ્રતિબિંબની કોણીય પહોળાઈ .....$^o$ શોધો.
    View Solution
  • 8
    $60^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o$ હોય,તો આપાતકોણ કેટલા .....$^o$ હશે?
    View Solution
  • 9
    $A$ અને $C $ નો વક્રીભવનાંક $1.5 $ અને $1.6 $ છે. $B$ અને $C$ ની જાડાઇનો ગુણોત્તર $1:2$ છે.બંને પર કિરણ આપાત કરતાં બંને બ્લોકમાં તરંગોની સંખ્યા સમાન હોય, તો $B$ નો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 10
    $\sqrt 3 $ વક્રીભવનાંકના કાચના લંબચોરસ સ્લેબમાં પ્રકાશનું કિરણ $60° $ આપાત કોણે પ્રવેશે છે. તે સ્લેબમાં $5 \,cm $ અંતર કાપીને સ્લેબની બહાર નિર્ગમન પામે છે. આપાત અને નિર્ગમન કિરણ વચ્ચેનું લંબ અંતર શું થશે?
    View Solution