ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં $318 \,K$ પર ${N}_{2} {O}_{5}$ની પ્રારંભિક સાંદ્રતા $2.40 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}$ છે. $1$ કલાક પછી ${N}_{2} {O}_{5}$ની સાંદ્રતા $1.60 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}$ હતી. $318\, {~K}$ પર પ્રક્રિયાનો વેગ અચળાંક $.....\,\times 10^{-3} {~min}^{-1}.$ (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: $\log 3=0.477, \log 5=0.699$ ]
આપેલ : $\log 2=0.3010,\log 3=0.4771,\log 5=0.6989$