Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા માટે જો તાપમાન $300\, K$ થી $400\, K$ વધારવામાં આવે ત્યારે તેનો વેગ અચળાંક બમણો થાય છે તો સક્રિયકરણ ઊર્જાનું $(KJ/mol)$ મૂલ્ય શું છે? $\left( R =8.314 \,J \,mol ^{-1} \,K ^{-1}\right)$
એક જૈવરાસાયણિક પ્રક્રમમાં એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ $532611\,J\,mol ^{-1}$ છે. જયારે તાપમાન $310\,K$ થી $300\,K$ માં ઓછું થાય ત્યારે જોવા મળતો વેગ અચળાંકમાં ફેફાર $k _{300}=x \times 10^{-3}\,k _{310}$ તો $x$ નું મૂલ્ય $.....$ છે.
[આપેલ: $\ln 10=2.3$$R =8.3\, J \, K ^{-1}\, mol ^{-1}$]
ઉષ્માક્ષેપક પ્રક્રિયા $X \rightarrow Y$ ની સક્રીયકરણ ઊર્જા $30\,KJ$ મોલ $^{-1}$ છે. જો પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર $ ( \Delta H) - 20\, KJ$ છે, તો પ્રતિવર્તીં પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા...... $kJ$
$2 A + B _{2} \rightarrow 2 AB$ પ્રકિયા પ્રારંભિક પ્રક્રિયા છે રિએક્ટન્ટ્સના ચોક્કસ જથ્થા માટે, જો પ્રક્રિયા નું પ્રમાણ $3,$ ના પરિબળ દ્વારા ઘટાડવામાં આવે છે, તો $ ..... $ ના પરિબળ દ્વારા પ્રક્રિયાની દરમાં વધારો થાય છે.
પ્રક્રિયા $A + B \to $ નિપજ માટે પ્રક્રિયા વેગ ચાર ગણો વધારે છે, જો $'A'$ ની સાંદ્રુતા બમણી કરવામાં આવે . જો પ્રક્રિયા વેગમાં કોઇ ફેરફાર થતો નથી, જો $'B' $ ની સાંદ્રુતા બમણી કરવામાં આવે, તો પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ નિયમ..... હશે.