$2{C_8}{H_{18}}(g) + 25{O_2}(g) \to 16C{O_2}(g) + 18{H_2}O(g).$
ત્યારે $\Delta H,\,\Delta S$ અને $\Delta G$ની નિશાની .......... હશે.
$A.$ $I _2( g ) \rightarrow 2 I ( g )$
$B.$ $HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )$
$C.$ $H _2 O ( l ) \rightarrow H _2 O ( g )$
$D.$ $C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )$
$E.$ પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)
$2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)$
$298 \,K$ તાપમાને $NO(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા $86.6\, kJ/mol$ છે. તો $298 \,K.$ તાપમાને $NO_2(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? ($K_p = 1.6 \times 10^{12})$