($373\, K$ તાપમાને અને $1$ બાર દબાણે પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી $= 41\, kJ\, mol^{-1}$ તથા $R= 8.314 \, J-K^{-1}\, mol^{-1})$
$(A)$ $0^{\circ} C$ પાણી નું બરફ બનવું
$(B)$ $-10^{\circ} C$ પાણી નું બરફ બનવું
$(C)$ $N _{2}( g )+3 H _{2}( g ) \rightarrow 2 NH _{3}( g )$
$(D)$ $CO ( g )$ નું શોષણ અને લેડ ની સપાટી
$(E)$ $NaCl$ નું પાણી માં ઓગાળવું