Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$q_1$ બિંદુવત વિદ્યુતભાર $q_2$ વિદ્યુતભાર પર $F$ બળ લાગુ પાડે છે. જો બીજો એક વિદ્યુતભાર $q_3$ ને $q_2$ વિદ્યુતભારની એકદમ નજીક મૂકવામાં આવે તો $q_1$ વિદ્યુતભાર દ્વારા $q_2$ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે ?
$2 L \times 2 L \times L$ પરિણામાણ ધરાવતા લંબધનમાં $4 L ^2$ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ $s$ ના કેન્દ્રસ્થાને વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે તો $s$ ના સામેના પૃષ્ઠમાંથી પસાર થતું ફલફસ
ઉગમ બિંદુથી $x-$ અક્ષ પર ત્રણ વિદ્યુતભારો $+Q, q$ અને $+Q $ અનુક્રમે $0,\frac d2$ અને $d$ આગળ મુકેલ છે. જો $x=0$ આગળ મુકેલ $+Q$ દ્વારા અનુભવાતું કુલ બળ શૂન્ય હોય તો $q$ નું મૂલ્ય કેટલું હશે.
અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow E = {E_0}\hat i + 2{E_0}\hat j$ મુજબ આપવામાં આવે છે જ્યાં $E_0\, = 100\, N/C$ છે. $Y-Z$ સમતલને સમાંતર રહેલી $0.02\, m$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?
બે સમાન દળ $m$ અને વિરુદ્ધ વિજભાર $q$ ને $d$ અંતરે મૂકીને ડાયપોલ બનાવવામાં આવે છે.જેને એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મુકેલ છે.જો તેને સંતુલન અવસ્થામાથી થોડુક ભ્રમણ કરવવામાં આવે તો તેની કોણીય આવૃતિ $\omega $ કેટલી થશે?
જ્યારે બે સમાન વિદ્યુતભારીત વિદ્યુતભારોને $5\, cm$ અંતરે મુકવામાં આવે ત્યારે તે $0.144$ ન્યૂટન જેટલું અપાકર્ષી બળ અનુભવે છે. વિદ્યુતભારનું મૂલ્ય માઈક્રો કુલંબમાં ....... હશે.
$10\; cm$ ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી $20\; cm$ દૂરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર $-1.5 \times 10^{3} \;N / C$ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?
સમાન વિદ્યુતભારિત બે પિચ-બોલ એક જ આધારબિંદુ પરથી સમાન લંબાઇની દોરીઓ વડે લટકાવેલ છે.સમતુલિત અવસ્થામાં તેમની વચ્ચેનું અંતર $r$ છે.હવે બંને દોરીઓને તેની અડધી ઊંચાઇએ દઢ રીતે બાંઘી દેવામાં આવે છે. આ સમતુલિત અવસ્થામાં બંને બોલ વચ્ચેનું અંતર કેટલું થશે?