બીજો \(1\) અને \(2\) એ જોડની રેખાના મધ્યબિંદુમાંથી પસાર થાય છે.
\(T_2 > T_1\) બિંદુ \(1\) આગળ તાપમાન \(T_1\) તથા મધ્યબિંદુ આગળ \(T_2\) છે અને પાછા \(2\) આગળ \(T_1\) છે.
પહેલા વાયુ ગરમ થાય છે અને ત્યારબાદ ઠંડુ થાય છે.
હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું આણ્વિય દળ અનુક્રમે $2$ અને $32$ છે