હાઇડ્રોજન, હીલિયમ અને બીજો દ્વિપરમાણ્વિક વાયુ $X$ (જે દૃઢ પદાર્થ નથી પરંતુ તેની પાસે વધારાની કંપન ગતિ છે) માટે $\gamma\left(=\frac{\mathrm{C}_{\mathrm{p}}}{\mathrm{C}_{\mathrm{v}}}\right),$ અનુક્રમે કેટલો થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?
સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી $\tau_{2}$ થાય છે. જો $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય તો આ વાયુ માટે $\frac{\tau_{2}}{\tau_{1}}$ કેટલો થશે?
$m$ દળના આદર્શ વાયુનું અચણ દબાણ $P$ એ કદનું વિસ્તરણ આલેખમાં સુરેખ રેખા $B$ દ્વારા દર્શાવેલું છે. ત્યારે તે આદર્શ વાયુના $2m$ દળનું $2P$ દબાણે કોઈ સુરેખ રેખા દર્શાવે છે?
એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો $5\,$ છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર કેટલો મળે?