$P - N$ જંકશન ડેપ્લેશન સ્તરએ ....... નું બનેલું છે.
  • A
    ફક્ત ઈલેક્ટ્રોન દ્વારા
  • B
    ઈલેક્ટ્રોન અને હોલ દ્વારા
  • C
    માત્ર હોલ દ્વારા
  • D
    હોલ અથવા ઈલેક્ટ્રોન બંનેમાંથી એકપણ નહી
Easy
Download our app for free and get startedPlay store
d
When p-type and semiconductor are joined, the electrons in \(n\) type diffuse into the p-type across the junction whereas holes in p-type diffuse into the n-type across the junction to form a depletion layer. Thus in the depletion layer of p-n junction diode, both electrons as well as holes are present.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથ માટે સત્યાર્થતા કોષ્ટક_______થશે.
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં જો ઝેનર ડાયોડની પૉવર ક્ષમતા $R_S$ હોય તો ઈનપુટ અનિયમીત સપ્લાયનું નિયમન કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ $\mathrm{R}_{\mathrm{S}}$ નું મૂલ્ય___________છે.
    View Solution
  • 3
    $P - N$ જંકશનના ફૉરવર્ડ બાયસ અવરોધ અને રિવર્સ બાયસ અવરોધનો ગુણોત્તર આશરે ....... છે.
    View Solution
  • 4
    આપેલ આકૃતિમાં આપેલ પરિપથ માટે ઈનપુટ વોલ્ટેજ $V _{ in }$ આપેલ છે $p-n$ જંકશન ડાયોડ $\left( D _{1}\right.$ અથવા $\left.D _{2}\right)$ માટે કટ્ઈન (Cut-in) વોલ્ટેજ $0.6 V$ છે. નીચે આપેલામાંથી ડાયોડને સમાંતર ક્યો આઊટપુટ વોલ્ટેજ $\left( V _{ o }\right)$ સાચો હશે ?
    View Solution
  • 5
    $5 \times 10^{18}\, m^{-3}$ ઇલેક્ટ્રોનની સંખ્યા, $5 \times  10^{19}\, m^{-3}$ હોલની સંખ્યા, $2 .0\, m^2\, v^{-1}\, s^{-1}$ ઇલેક્ટ્રોન મોબિલિટી અને $0.01\, m^2\, v^{ -1}\, s^{-1}$ હૉલ મોબિલિટી ધરાવતા અર્ધવાહક પદાર્થની વાહકતા(${\left( {\Omega  - m} \right)^{ - 1}}$ માં) કેટલી થાય? (ઇલેક્ટ્રોનનો વિજભાર$=1.6 \times 10^{-19}\, C$)
    View Solution
  • 6
    આપેલ પરિપથ મુજબ, $I _{ L }$ પ્રવાહનું મૂલ્ય ..... $mA$ થશે. ( $R _{ L }=1 k \Omega$ લો.)
    View Solution
  • 7
    નીચે દર્શાવેલ પરિપથમાં જોડેલ આદર્શ $P - N$ જંકશન ડાયોડમાં વહેતો પ્રવાહ .......$mA$ છે.
    View Solution
  • 8
    ....... અર્ધવાહક રચનાને કાર્યરત કરવા રિવર્સ બાયસ આપવું પડે છે.
    View Solution
  • 9
    નીચેના વિદ્યુતપરિપથમાં વિદ્યુતપ્રવાહ $I $ ની કિંમત .... મળે છે.
    View Solution
  • 10
    ડાયોડ માટે $V-I$ લાક્ષણિકતા નીચે દર્શાવેલ છે. તો ફોરવર્ડ અને રિવર્સ બાયસના અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution