[આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા $20\,kJ\,K^{-1}$ છે $R = 8.3\,JK^{-1}mol^{-1}$. આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.$C$ અને $H$ ના પરમાણ્વિય દળ અનુક્રમે $12$ અને $1\,g\,mol^{-1}$ છે.]
બેન્ઝીનની દહન ઉષ્મા $-3268$, $CO_2$ ની નિર્માણ ઉષ્મા $-393.5$ અને $H_2O_{(l)}$ ની નિર્માણ ઉષ્મા $-285.8\, KJ$ છે.