Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $293\,K$ એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$ લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$ એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$ બાર.
એક પ્રયોગમાં $298\,K$ પર $1\,g$ આબાષ્પશીલ દ્રાવકનું $100\,g $ એસીટોન $($આણ્વિય દળ $= 58$)માં ઓગાળવામાં આવ્યો હતો. દ્રાવણનું બાષ્પદબાણ $192.5\,\,mm\,Hg$ હોવાનું જાણવા મળ્યું તો દ્રાવકનું પરમાણ્વીય વજન કેટલું છે?
જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?
મિથેનોલ $(MeOH)$ અને ઈથેનોલ $(EtOH)$ નું મિશ્રણ દ્વારા આદર્શ દ્રાવણ ઉદભવે છે. જો મિથેનોલ અને ઈથેનોલનું આંશિક દબાણ અનુક્રમે $2.619\,\,K\,pa $ અને $4.556\,\,K\,pa $ છે તો બાષ્પના ઘટકો (મોલ અંશના સંદર્ભમાં) કેટલા હશે?