Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
b
Partition chromatography is the process of separation where by the component of the mixture get distributed into two phases that may be liquid-liquid, liquid gas but not to solid-gas.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં $250 \,mg$ એક કાર્બનિક સંયોજન $141 \,mg$ $AgBr$ આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો.

    (પરમાણ્વીય દળ $Ag =108; Br = 80$)

    View Solution
  • 2
    નીચે આપેલ પેપર ક્રોમેટોગ્રાફીની માહિતીનો ઉપયોગ કરતાં 

    $A$ નું ગણતરી કરેલ $R_f$ મૂલ્ય .......... $\times 10^{-1}$ છે.

    View Solution
  • 3
    ડયુમાની પદ્ધતિમાં થતું પરિવર્તન નીચે આપેલ છે:

    ${C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}$

    $y$નું મૂલ્ય $......$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    View Solution
  • 4
    એસિટોફિનોનમાંથી એસિટાલ્ડિહાઈડને જુદો પાડવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 5
    હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદતી $0.45 \,g$ એક કાર્બનિક સંયોજન $0.36 \,g$ $AgBr$ આપે છે, તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. ($AgBr$ નું અણુભાર = $\left.188 \,g mol ^{-1}, Br : 80\right)$
    View Solution
  • 6
    એનીલિન-પાણીના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 7
    $0.492\,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં $0.792\,g\,CO _2$ આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના $............\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 8
    એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર $ CH_2O$ તથા અણુભાર $90$ છે. તો તેનું આણ્વિય સૂત્ર ..... થશે.$(C = 12, H = 1, \,and \,O =16)$
    View Solution
  • 9
    નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, $0.1840\, g$ એક કાર્બનિક સંયોજન $30\, mL$ નાઈટ્રોજન આપે છે જેને $287\, K$ અને $758\, mm$ ના $Hg$ દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : $287\, K$ પર જલીય તાણ $=14\, mm\, of \,Hg$]
    View Solution
  • 10
    જ્યારે ફેરીક ક્લોરાઇડ દ્રાવણ સાથે ...... પ્રક્રિયા આપે છે ત્યારે લોહીનો લાલ રંગ જેવુ દ્રાવણ મળે છે.
    View Solution