તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે\(xCM = 0.\)
કેન્દ્ર પર ઊગમબિંદુ લેતાં વાસ્તવિક વર્તુળનું દળ \(m\) ધારો.
વાસ્તવિક કાપ્યા વગરનો ભાગ \(Mass m_1 = m \) અને \(CM\) નું સ્થાન\( (0, 0) \)
છિદ્ર નું ઋણ \(\,Mass\,\,{{\text{m}}_{\text{2}}}\, = \,\,\frac{m}{4}\,\) અને \({\text{ CM}}\) નું સ્થાન \(\left( {0,\,\,\frac{R}{2}} \right)\)
તેથી \({{\text{y}}_{{\text{CM}}}}\, = \,\,\,\frac{{{m_1}{y_1}\, + \,\,{m_2}{y_2}}}{{{m_1}\, + \,\,{m_2}}}\)
\( = \,\,\,\frac{{m(0)\,\, + \,\,\left( { - \frac{m}{4}} \right)\left( {\frac{R}{2}} \right)}}{{m\,\, + \,\,\left( { - \frac{m}{4}} \right)}}\,\,\, = \,\,\frac{R}{6}\)
દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન \(\,\,\left( {0,\,{\text{ - }}\frac{{\text{R}}}{{\text{6}}}} \right)\)