આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નિયમિત $L$ લંબાઈના થાંભલાના છેડે $M$ દળની સ્ટ્રીટ લાઇટ અલગ અલગ સ્થિતિમાં લટકાવેલી છે. તો 
  • Aસ્થિતિ $A$ વધુ મજબૂત છે.
  • Bસ્થિતિ $B$ વધુ મજબૂત છે.
  • Cસ્થિતિ $C$ વધુ મજબૂત છે.
  • D
    દરેક સ્થિતિ સમાન મજબૂતાઈ ધરાવે છે.
AIIMS 2006, Medium
Download our app for free and get startedPlay store
a
Torque created due to weight of street light remains same in all the three cases. It is balanced by torque created by tension in the string. So if \(t\) be the torque created by weight of lamp and \(T\) be tension in the string and \(d\) be perpendicular distance of cable from the axis then

\(\tau  = T.d\)

Tension will be least for largest \(d\). This is in pattern \(A\). So Pattern \(A\) is more sturdy

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઘન ગોળાને મુક્ત અવકાશમાં ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા વધારવામાં આવે અને તેનું દળ તેટલું જ રાખવામાં આવે તો નીચેનામાંથી .... ને અસર થશે નહિ.
    View Solution
  • 2
    $10\ cm$ ત્રિજ્યા ધરાવતી એક ગરગડીની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $10^{-3 }\ kg m^2$ છે. તેની કિનારી પર સ્પર્શરૂપે સમય સાથે બદલાતું જતું બળ $F = (0.5t - 0.3t_2)\ N$ લગાડવામાં આવે છે.ગરગડી પ્રારંભમાં સ્થિર છે. $ t $ સેકન્ડમાં છે, તો $t = 3\ s$ વખતે ગરગડીનો કોણીય પ્રવેગ  ........ $rad\, s^{-1} $ હશે ?
    View Solution
  • 3
    ભોંયતળિયુ સાફ કરવાનું પોતુનું મશીન એક $ R$ ત્રિજ્યાના વર્તુળાકાર પોતાને નીચે તરફ $F$ જેટલુ કુલ બળ લગાડે છે અને તેને તેની અક્ષને ફરતે અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવે છે. જે બળ $F$ એ પોતા પર સમાન રીતે વહેંચાતો હોય, અને પોતા અને ભોંયતળિયા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય તો પોતા પર મશીન દ્વારા લાગતું ટોર્ક કેટલુ હશે?
    View Solution
  • 4
    $m, 2\ m, 3\ m, 4\ m$ દળના ચાર કણને $ a$ બાજુના ચોરસના ખૂણાઓ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો.
    View Solution
  • 5
    $ABC$ સમબાજુ ત્રિકોણ તકતી છે.$O$ અને $E$ એ $AB$ અને $AC$ના મધ્યબિંદુ છે.$G$ એ કેન્દ્ર છે. $G$ માંથી પસાર થતી અને સમતલ $ABC$ને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા  $I _{0}$ છે.જો $ADE$ ભાગને દૂર કરવામાં આવે છે ત્યારે વધેલા ભાગની જડત્વની ચાક્માત્રા તે જ અક્ષને અનુલક્ષીને $\frac{ NI _{0}}{16}$ હોય તો $N=......$
    View Solution
  • 6
    $\theta$ કોણના ઢોળાવવાળા $L$ લંબાઈના સમતલ પરથી તકતી સરક્યા વિના ગબડે છે. તળિયે પહોંચે ત્યારે તેનો વેગ કેટલો થશે ?
    View Solution
  • 7
    એક પાતળી $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફરે છે. ચાર $m$ દળના પદાર્થને રિંગ પર તેના બે લંબ વ્યાસના છેડે મૂકવામાં આવે છે. રિંગનો કોણીય વેગ કેટલો થાય?
    View Solution
  • 8
    એક $2 R$ ત્રિજ્યાની વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યાની તકતી એવી રીતે કાપવામાં આવે છે કે જેથી બંને વર્તુળના પરિધ પરસ્પર સ્પર્શે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટા વર્તુળના કેન્દ્રથી $\frac{\alpha}{R}$ અંતરે છે. તો $\alpha$ ની કિંમત કેટલી હશે?
    View Solution
  • 9
    જો $\vec \omega = 3\hat i - 4\hat j + \hat k$ અને $\vec r = 5\hat i - 6\hat j + 6\hat k$ હોય, તો રેખીય વેગનું મૂલ્ય શું થાય?
    View Solution
  • 10
    $\mathrm{R}$ ત્રિજ્યા અને $\mathrm{M}$ દળ ધરાવતી તક્તિ સમક્ષિતિજ દિશામાં સરક્યા સિવાય $v$ જેટલી ઝડપથી ગબડે છે. આકૃતિમાં દર્શાવયા અનુસાર તે એક લીસો ઢળતી સપાટી ઉપર ચઢે છે. ઢોળાવ ઉપર તક્તિ દ્વારા ચઢાતી મહત્તમ ઉંચાઈ_____________હશે.
    View Solution