પાત્ર $A$ ને પ્રવેગ આપતા પ્રવાહીની સ્થિતિ કયા પાત્ર જેવી થાય?
A$A$
B$B$
C$C$
D$D$
IIT 1981, Easy
Download our app for free and get started
c (c)Due to acceleration in forward direction, vessel is an accelerated frame therefore a Pseudo force will be exerted in backward direction. Therefore water will be displaced in backward direction.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$'m'$ દળ અને $d _{1}$ ઘનતા ઘરાવતા નાના બોલને જ્યારે ગ્લીસરીન ભરેલા એક પાત્રમાં મુક્ત કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લીસરીનની ઘનતા $d _{2}$ હોય તો બોલ ઉપર પ્રવર્તતું સ્નિગ્ધ બળ ........ હશે.
પાણી એ સમક્ષિતિજ જડિત સપાટી પર એવી રીતે વહે છે જેથી પ્રવાહ વેગ $v=K\left(\frac{2 y^2}{a^2} \frac{-y^3}{a^3}\right)$ એ $y$ (લંબવત દિશા) મુજબ બદલાય. જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $y = a$ પર પાણીના $layer$ વચ્ચેનો $Shear\,Stress$
પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75\, cm $ અને $50\, cm$ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ છે,તો પર્વતની ઊંચાઇ કેટલી હશે?