Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$f=16\; \mathrm{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને ($\mu = 1.5$) $1.42$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ $f_{l},$હોય તો $f_{l} /f$ નો ગુણોત્તર લગભગ કેટલો થશે?
અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણની દિશા $ PQ$ વડે દર્શાવી છે. જ્યારે પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ જે દિશામાં ગતિ કરે છે તે $1, 2, 3 $ અને $4$ કિરણો વડે દર્શાવેલ છે. તો નીચેનામાંથી ચાર પૈકી કયુ એક કિરણ પરાવર્તન કિરણની દિશા સાચી બતાવે છે?
$R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?