આ ઉષ્માશોષક પ્રક્રિયા છે
$\Delta H > 0$ થાય
વળી , $\Delta n(g) = n_p - n_r = 2 - 1 = 1 > 0$ છે. $\Delta S > 0$ થાય.
$A.$ $I _2( g ) \rightarrow 2 I ( g )$
$B.$ $HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )$
$C.$ $H _2 O ( l ) \rightarrow H _2 O ( g )$
$D.$ $C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )$
$E.$ પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)