$298 \,K$ તાપમાને અને $1 \,bar$ દબાણે $\Delta H ^{\circ}$ અને $\Delta S^{\circ}$ અને $CaCO _{3}( s ) \rightarrow CaO ( s )+ CO _{2}( g )$ ની કિમત અનુક્રમે $+179.1 kJ mol ^{-1}$ અને $160.2\,J / K$ છે . ધારો કે $\Delta H ^{\circ}$ અને $\Delta S ^{\circ}$ તાપમાન સાથે બદલાતું નથી ચૂનાના પત્થરનું ચૂર્ણમાં રૂપાંતર સ્વયંભૂ હશે તે ઉપરનું . ........... $K$ શું હશે ?
$\frac{1}{2}C{l_2}(g)\xrightarrow{{\frac{1}{2}{\Delta _{diss}}{H^\Theta }}}Cl(g)\xrightarrow{{{\Delta _{eg}}{H^\Theta }}}$ $C{l^ - }(g)\xrightarrow{{{\Delta _{Hyd}}{H^\Theta }}}C{l^ - }(aq)$
તો $\frac{1}{2}C{l_2}(g)$ ના $Cl^-_{(aq)}$ માં રૂપાંતમાં ઊર્જાનો ફેરફાર ............. $\mathrm{kJ\,mol}^{-1}$ જણાવો.
$({{\Delta _{diss}}H_{C{l_2}}^\Theta } = 240\,kJ\,mol^{-1}, {{\Delta _{eg}}H_{C{l}}^\Theta }= -349 \,kJ\,mol^{-1},$${{\Delta _{Hyd}}H_{C{l}}^\Theta }= -381 \,kJ\,mol^{-1})$