Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લિફ્ટ $a$ જેટલા પ્રવેગથી નીચે આવી રહી છે.લિફ્ટમાં ઊભેલી વ્યકિત એક બોલ પડતો મૂકે છે,તો લિફ્ટમાં ઊભેલી વ્યકિત અને બહાર જમીન પર ઊભલી વ્યકિત તે આ બોલના પ્રવેગ અનુક્રમે _______ અને ________ માપશે
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ ચોસલાઓ $A, B$ અને $C$ ને સમક્ષિતિજ લીસી સપાટી પર $80$$N$ ના બળ વડે ખેંચવામાં આવે છે.તો $T_1$ અને $T_2$ અનુક્રમે . . . .. અને . . . . થાય.
એક કણ $\overrightarrow{\mathrm{F}}$ બળની અસર હેઠળ $x-y$ સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે તેનું રેખીય વેગમાન $\overrightarrow{\mathrm{p}}(\mathrm{t})=\hat{i} \cos (\mathrm{kt})-\hat{j} \sin (\mathrm{kt})$ થી આપી શાકા છે. જો $\mathrm{k}$ એ અચળાંક હોય તો $\overrightarrow{\mathrm{F}}$ અને $\overrightarrow{\mathrm{p}}$ વચ્ચેનો કોણ. . . . . . . .થશે.
આકૃતિ દર્શાવ્યા મુજબ, બે બ્લોકને હલકી અવિસ્તરણીય દોરી વડે જોડેલ છે. મોટા બ્લોક પર સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નાં કોણ પર $10\, N$ બળ લગાડવામાં આવે છે. ત્યારે બે દળોને જોડેલી દોરીમાં ઉદભવતો તણાવ ............ $N$ છે.