પદાર્થ | % | At. Wt. | % $/$ At. wt. | Simple Ratio | Ratio |
કાર્બન | 52.2 | 12 | 52.2/12 = 4.35 = 4.4 | 4.4/2.2 = 2 | 2 |
હાઇડ્રોજન | 13 | 1 | 13/1 = 13 | 13/2.2 = 5.9 | 6 |
ઑક્સિજન | 34.8 | 16 | 34.8/16 = 2.2 | 2.2/2.2 = 1 | 1 |
પ્રમાણસુચક સૂત્ર = $C_2H_6O$
પ્રમાણસૂચક દળ $= 12$ $\times$ $2 + 16 + 6 = 46$ અને અણુભાર $= 2$ $\times$ બાષ્પ ઘનતા $= 2$ $\times$ $46 = 92$
આમ, $n =$ (અણુભાર) / (પ્રમાણસૂચક દળ)
$ \Rightarrow \,\,n\,\, = \,\,\frac{{92}}{{46}} = 2$
અણુભાર = $C_2H_6O$, અણુસૂત્ર $C_4H_{12}O_2$
મોલર દળ $N =14\,g\,mol ^{-1} ; O =16\,g\,mol ^{-1} ; C =12\,g\,mol ^{-1} ; H =1\,g\,mol ^{-1}$;
મોલર દળ $N =14\,g\,mol ^{-1} ; O =16\,g\,mol ^{-1} ; C =12\,g\,mol ^{-1} ; H =1\,g\,mol ^{-1}$;
કારણ: દ્રાવકના $1000 g$ માં એક મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્રાવણને એક મોલલ દ્રાવણ કહેવામા આવે છે.