પદાર્થના બધા કણોની કુલ કોણીય વેગમાન......
  • A
    હંમેશા અચળ હોય છે
  • B
    બાહ્ય બળની હાજરીમાં ચલિત છે
  • C
    બાહ્ય ટોર્કની હાજરીમાં હોય છે
  • D
    હંમેશા ચલિત છે
Easy
Download our app for free and get startedPlay store
c
Torque due to central force about the Center of Mass is zero. So there is no external torque acting on the body. Therefore angular momentum is conserved. As external torque about a point is the rate of change of angular momentum about that point.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\ m$ લંબાઈના હલકાં સળિયાના છેડે $ 5\ kg $ દળના બે ગોળા $ A$ અને $B $ જોડેલા છે. આ દળને બિંદુવત ધારો $A $ માંથી પસાર થતી અને મધ્યબિંદુમાંથી પસાર થતી સળિયાની લંબાઈને લંબ અક્ષો પર જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર  ...... થશે.
    View Solution
  • 2
    એક પૈડું $2\ rad s^{-2}$ ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. જો પૈડું તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે, તો $10\ s $ તે આશરે કેટલાં પરિભ્રમણ કરે ?
    View Solution
  • 3
    ત્રણ બિંદુવત દળો $m_1, m_2$ અને $m_3$ ને નીચે બતાવ્યા પ્રમાણે એક પાતળા દળરહિત પતરા $(1.2 \,m \times 1.0 \,m )$ ના ખૂણાઓ પર મૂકવામાં આવે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર  .......... $m$ બિંદુએ આવેલું હશે ?
    View Solution
  • 4
    પદાર્થના બધા કણોની કુલ કોણીય વેગમાન......
    View Solution
  • 5
    કક્ષીયગતિ માં, કોણીય વેગમાન સદીશ એ ....
    View Solution
  • 6
    ફલાય વ્હીલ તેની અક્ષ પર અચળ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો અચાનક કોઈ પદાર્થ તેની રીંગ પર ચોટી જાય ત્યારે જડત્વની ચાકમાત્ર શું થશે ?
    View Solution
  • 7
    એક લંબચોરસ $ABCD \,(BC=2AB)$ માં ન્યૂનતમ જડત્વની ચાકમાત્રા કઈ અક્ષને અનુલક્ષીને હોય?
    View Solution
  • 8
    એક લિસી સપાટીવાળો $A$ ગોળો એક ઘર્ષણરહિત સમક્ષિતિજ પર કોણીય વેગ $\omega$ અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર $v $ વેગ થી ગતિ કરે છે. તે પોતાના જેવા જ બીજા સ્થિર ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. જો સંઘાત પછી તેના કોણીય વેગ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ છે બધી જગ્યાએ ઘર્ષણ અવગણઈએ તો નીચેમાંથી શું સાચું છે ?
    View Solution
  • 9
    એક પૈડું સરક્યાં વગર ગબડે છે. તેની અક્ષનો વેગ $v$ છે. તો પરિઘ પર રહેલ બિંદુ $P$ જે $\theta $ ખૂણે છે તે બિંદુ $P$ નો જમીનની સાપેક્ષે તત્કાલિન વેગ કેટલો હશે?
    View Solution
  • 10
    $2\,kg$ દળ અને $0.5\, m$ ત્રિજ્યા ધરાવતો ગોળો $1 \,ms ^{-1}$ ના વેગથી $30^{\circ}$ ખૂણાવાળા ઢાળ પર ઉપર તરફ ગતિ કરે છે. તો તેને બિંદુ $A$ પર પાછા આવતા કેટલો સમય ($sec$) લાગશે?
    View Solution