Question
પગે લાગવું $- ..............$
વાક્ય $:..............$

Answer

અર્થ $-$ ચરણમાં પડી નમસ્કાર કરવા
વાક્ય $-$ જો વડીલોની માન$-$મર્યાદા વ્યવહારમાં સાચવી શકો તો પગે લાગવું અગત્યનું નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free