Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$338$ કેલ્વિન અને $1.5$ વાતાવરણ દબાણે એક મોલ $CH_3OH$ નું બાષ્પાયન થાય છે. $CH_3OH$ ની બાષ્પાયન ઉષ્મા $35.57 \,kJ/mol$. હોય તો પ્રક્રિયા માટે $\Delta $$U$ ગણતરી .....$KJ$ થશે.
$298\,K$ પર $4 Fe ( s )+3 O _{2}( g ) \rightarrow 2 Fe _{2} O _{3}( s )$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $-550\,J / K$ છે. ક્યા તાપમાન $K$ પર પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે ? [આપેલ; $\Delta H ^{\circ} r =-165\,kJ\,mol ^{-1}$.]
પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝના તટસ્થ થવાની ઉષ્મા $57.0\,kJ\,mo{l^{ - 1}}$ છે. $HN{O_3}$ ના $0.5$ મોલ અને $KOH$ના $0.2$ મોલને મિશ્રણ કરતાં મુક્ત થતી ઉષ્મા......$kJ$ છે.
$500\, K$ અને $1$ વાતા દબાણે પ્રવાહીના બાષ્પીભવન ઉષ્મા $10\, K\,cal$ મોલ છે. તો તે જ તાપમાને અને દબાણે $3$ મોલ પ્રવાહીના આંતરિક ઉર્જા ($\Delta U$) માં થતો ફેરફાર ............ $\mathrm{K\,cal}$ હશે ?
કાર્બન મોનોક્સાઇડનુ કાર્બન ડાયોક્સાડમાં રૂપાંતર કરવા બે મોલ $C{O_{\left( g \right)}}$ અને એક મોલ ${O_2}_{\left( g \right)}$ નુ મિશ્રણ સળગાવવામાં આવે છે. તો નીચેનામાંથી ક્યો સંબંધ સાયો છે ?
સમોષ્મી પ્રક્રિયામાં, પ્રણાલી અને આસપાસ વચ્ચે કોઈ ગરમીનું સ્થનાંતરણ થતું નથી. નીચેનામાંથી સમોષ્મી સ્થિતિ હેઠળ આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો
$CH_{4(g)}, CO _{2(g)}$ અને $H_2O _{(l)}$ ની પ્રમાણિત નિર્માણ ઉષ્મા અનુક્રમે $-75, -393.5, -286\,KJ$ છે. તો પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ......... $\mathrm{kJ}$ $CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$