$(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.
$(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.
કોલમ $-I$ |
કોલમ $-II$ |
$(1)$ લાક્ષણિક જીવાણું |
$(p)$ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન |
$(2)$ રિબોઝોમ્સ |
$(q)$ $1-2$ $\mu \ m$ |
$(3)$ લાંબા અને શાખીત |
$(r)$ બેકટેરીયાના રૂપાંતરણનું નિયંત્રણ |
$(4)$ પ્લાઝમીડ |
$(s)$ ચેતાકોષ |