પોલારાઇઝર પર ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે.આપાતકિરણને અક્ષ તરીકે લઇને પોલારાઇઝરના એક પરિભ્રમણ દરમિયાન...
  • A
    તીવ્રતા ધટીને શૂન્ય થાય અને શૂન્ય જ રહે છે.
  • B
    તીવ્રતા વધીને મહત્તમ થાય અને મહત્તમ જ રહે છે.
  • C
    તીવ્રતા અચળ રહે છે.
  • D
    તીવ્રતા બે વાર મહત્તમ અને બે વાર શૂન્ય થાય.
Medium
Download our app for free and get startedPlay store
d
(d) The Intensity of light coming out of a polaroid is

given by \(I=I_{0} \cos ^{2} \theta\)

when \(\theta\) is changed to \(\theta+2 \pi\) by rotation

\(\cos ^{2} \theta\) becomes \(1\) twice at \(\pi\) and \(2 \pi\) and

o twice at \(\pi / 2\) and \(3 \pi / 2\)                        

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગનો બે સ્લિટનો પ્રયોગ આકૃતિમા દર્શાવ્યા મુજબ છે. $S_1$ અને $S_2$ સુસમ્બદ્ધ ઉદગમો છે અને $S$ એ છિદ્ર ધરાવતો પડદો છે, આ છિદ્ર કેન્દ્રિય રેખાથી $1.0 \,mm$ દૂર છે. સ્લિટમાંથી સફેદ પ્રકાશ $(400$ થી $700\, nm )$ મોકલવામા આવે છે. છિદ્રમાંથી પસાર થતી ........... $nm$ તરંગલંબાઈની તીવ્રતા સૌથી વધુ હશે.
    View Solution
  • 2
    બે નિકોલ પ્રિઝમ $ 60^o$ ના કોણે એકબીજા સાથે ઝૂકેલા છે. તો તંત્રમાંથી પસાર થતા આપાત પ્રકાશના ટકા કેટલાક.......$\%$
    View Solution
  • 3
    વિવર્તનની ઘટના .......માં થાય છે.
    View Solution
  • 4
    યંગના પ્રયોગના કિસ્સામાં
    View Solution
  • 5
    $I_1$ અને $I_2$ તીવ્રતાવાળા બે સુસમ્બદ્ધ ઉદTગમો વડે પડદા પર વ્યતિકરણભાત ઊપજાવવામાં આવે છે. આ વ્યતિકરણભાતમાં મહત્તમ તીવ્રતા $I_{max}$ ........
    View Solution
  • 6
    $n$ ધ્રુવીકરણ શીટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આગળની શીટ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. $I$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આ ગોઠવણ પર આપાત થાય છે. આઉટપુટની તીવ્રતા $\frac{I}{64}$ મળે છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    $6$ પોલેરોઇડ એવી રીતે ગોઠવ્યાં છે કે જેથી દરેકની દગ્‍ અક્ષ તેની આગળની દગ્‍ અક્ષ સાથે $30^o$ નો ખૂણો બનાવે.શરૂઆતના પોલેરાઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે,તો પ્રકાશનો કેટલા .......$\%$ ભાગ પરાગમન પામે?
    View Solution
  • 8
    યંગના વ્યતિકરણના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં $2.5 \times 10^{-5}\, m$  જાડાઈની અને $1.5$ વક્રીભવનાંકવાળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે છે, તો સમગ્ર શલાકાઓની $ pattern$ ની શિષ્ટ કેટલી હશે ? બે સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું અંતર $0.5 \,mm$ છે તથા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $100 \,cm$  છે. ........$cm$
    View Solution
  • 9
    યંગના ડબલ સ્લીટના વ્યતિકરણના પ્રયોગમાં સ્લીટની પહોળાઈનો ગુણોત્તર $1 : 25$. હોય તો વ્યતિકરણની ભાતમાં મળતી મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 10
    એક સાંકડી સ્લિટ ઉપર એકરંગી પ્રકાશનું સમતલ તરંગ-અગ્ર લંબરૂપે આપાત થાય છે. પરિણામે પડદા પર વિવર્તનભાત રચાય છે, તો જ્યાં પ્રથમ ન્યૂનતમ રચાય છે ત્યાં સ્લિટની ઉપરની ધાર અને નીચેની ધાર આગળથી નીકળતા તરંગો વચ્ચેનો કળા-તફાવત કેટલો હશે ?
    View Solution